બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / hero eddy electric scooter launched in india check here price

લોન્ચ / રિવર્સ મોડ, ઈ-લૉક જેવા જોરદાર ફીચર્સ સાથે લૉન્ચ થયું હીરોનું સ્કૂટર, કિંમત જાણીને આજે જ ખરીદવા દોડી જશો

Premal

Last Updated: 02:20 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરો ઈલેક્ટ્રીકે ભારત માટે એક નવુ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર હીરો એડી લોન્ચ કર્યુ. ઈલેક્ટ્રીક સ્કૂટરને એક સરળ દાવપેચ પ્રોડક્ટ હોવાનો દાવો કરવામાં આવે છે, જે આગામી પાડોશીની દુકાન, ગોલ્ફ કોર્સ અને જિમ વગેરે માટે ઓછા અંતરની મુસાફરીની જરૂરીયાતને પૂર્ણ કરવા માટે ટેકનોલોજી અને સુવિધા વચ્ચે સંતુલન બનાવે છે. જેની કિંમત 72,000 રૂપિયા એક્સ-શોરૂમ છે.

  • હીરો ઈલેક્ટ્રીકે એક નવુ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર હીરો એડી લોન્ચ કર્યુ
  • ઓછા અંતરની મુસાફરી કરનારા વાહનચાલકો માટે સૌથી બેસ્ટ
  • ફૂલ ચાર્જ કરવાથી 50-80 કિલોમીટરની રેન્જ મળવાની આશા

ઓછા અંતરની મુસાફરી માટે સ્કૂટર ડિઝાઈન કરાયું

કંપનીનું કહેવુ છે કે ઈલેક્ટ્રીક સ્કૂટરને એવા ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે ઓછા અંતરના ટ્રાવેલિંગ માટે ઈલેક્ટ્રીક સ્કૂટર ઈચ્છે છે. સ્કૂટરની રેન્જનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે, તેને ફૂલ ચાર્જ કરવાથી 50-80 કિલોમીટરની રેન્જ મળવાની આશા છે. ઈલેક્ટ્રીક સ્કૂટર ફાઈન્ડ માઈ બાઈક, ઈ-લોક, લાર્જ બૂટ સ્પેસ, ફૉલો મી હેડલેમ્પ્સ અને રિવર્સ મોડ જેવા ફીચર્સની સાથે આવશે. ઈલેક્ટ્રીક સ્કૂટરને બે કલરના ઓપ્શનમાં તૈયાર કરવામાં આવશે. પીળો અને આછો વાદળી રંગ. હીરો એડીને કોઈ રજીસ્ટ્રેશન અથવા ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર નથી. કારણકે આ ધીમી ગતિવાળું વાહન છે. 

હીરો ઈલેક્ટ્રીકે લુધિયાનામાં પ્રોડક્શન ફેસિલિટીને વધારી

હીરો ઈલેક્ટ્રીકે હાલમાં વધી રહેલી માંગને પૂર્ણ કરવા માટે લુધિયાનામાં પોતાની પ્રોડક્શન ફેસિલિટીને વધારી છે. કંપનીની પાસે 35 ટકા માર્કેટ ભાગીદારી છે અને હાલમાં 325 શહેરોમાં તેનુ 600+ ડીલરશિપ નેટવર્ક છે. હીરો ઈલેક્ટ્રીકે દેશમાં લગભગ અલગ-અલગ ઈલેક્ટ્રીક 4.5 લાખ યુનિને વેચી દીધા છે. આ સાથે કંપની ચાર્જિગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરવામાં સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે.

કંપનીએ હપ્તાની સુવિધા વધારવા SBIની સાથે પણ કરાર કર્યો

હીરો ઈલેક્ટ્રીકે ઈલેક્ટ્રીક સ્કૂટરની ખરીદી કરનારા લોકોને હપ્તાની સુવિધા આપવા માટે સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાની સાથે પણ કરાર કર્યો છે. ઈએમઆઈ ઓપ્શન 4 વર્ષ માટે 251 રૂપિયા પ્રતિ 10,000 રૂપિયાથી શરૂ થાય છે અને એસબીઆઈ ઈજી રાઈડ લોન હેઠળ રજૂ કરે છે. મહિન્દ્રા ગ્રુપ અને તેની પહેલા સંયુક્ત ઈલેક્ટ્રીક ટૂ વ્હીલરની સાથે એક સંયુક્ત ભાગીદારી ઓપ્ટિમા સ્કૂટર હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ