એલર્ટ! / ગુજરાત માટે આગામી 26 તારીખ અતિ ભારે! 65 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી, જુઓ શું કહે છે હવામાન વિભાગ

Heavy winds may blow in Gujarat on May 26

Meteorological department forecast: આગામી 26 મેના રોજ ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ભારે પવન, હવામાન વિભાગે જણાવ્યું કે, શુક્રવારે દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.

બ્રેકિંગ ન્યૂઝ