ક્ચ્છ / ભુજમાં ધોધમાર વરસાદ પડતા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા

ક્ચ્છના ભુજમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને કારણે બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયો છે, ભુજના બસ સ્ટેશન સહિત સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ