મેઘો અનરાધાર / ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા

heavy rains forecast in gujarat for the next 4 days

ગુજરાતમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાંય તારીખ 8 અને 9 જુલાઈના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ