ચોમાસુ / વિરમી ગયેલો વરસાદ ફરી સક્રિય, આગામી 24 કલાકમાં વરસશે ભારે વરસાદઃ હવામાન ખાતુ

 heavy rainfall in gujarat meteorology department

બે દિવસથી ધીમા પડેલા વરસાદ ફરી આવનારા 24 કલાકમાં સક્રિય થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની વરસી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ