અનુમાન / નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હવામાન વિભાગની આગાહી, આ તારીખે પડી શકે છે જોરદાર વરસાદ

Heavy rain is expected on New Year's Eve, according to the weather department's forecast

કડકડતી ઠંડી વચ્ચે દેશમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તૈયારીઓની વચ્ચે, ભારતીય હવામાન વિભાગે 3 થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જ્યાં હાલના તબક્કે લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ