મેઘ મલ્હાર / સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં બારે મેઘ ખાંગા, મુશળધાર વરસાદથી પૂરની સ્થિતિ, રાજકોટમાં 11 ઈંચ

Heavy Rain in Saurashtra Flood in Rajkot city

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના જનજીવન પર તેની અસર જોવા મળી છે. ભારે વરસાદના પગલે રાજ્યની અનેક નદીઓમાં નવા નીર આવ્યાં છે. જ્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા ડેમ ઓવરફલો થયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ