ચોમાસું / મેઘ મહેરથી જગતનો તાત ખુશખુશાલ, અત્યાર સુધીમાં અહીં સિઝનનો 40 ટકા વરસાદ

heavy rain in gujarat bhavnagar

ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ભીમઅગિયારસના દિવસે વાવણીનું મુર્હત કરતાની સાથે જ સમયસરનો વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ છે અને ખેડૂતોનું કહેવું છે કે જો આ વર્ષે આ મુજબ સમયાંતરે વરસાદ આવરિત પાને વરસશે તો વર્ષ સોળ આની થશે અને ખેડૂત ના ખેતરમાં પાક મબલખ ઉતરશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ