ચોમાસુ / છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Heavy Rain in Gujarat

રાજયમાં ચોમાસાની શરૂઆત થયાની સાથે રાજ્યના તમામ તાલુકામાં વરસાદ આગમન થયુ છે. અત્યાર સુધી રાજયના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે ગુજરાત પર સાઇક્લોનિક સરક્યુલેસનની અસર સર્જાઈ છે. જેના પગલે બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે અગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ