એલર્ટ / સૌરાષ્ટમાં અતિભારે વરસાદની આગાહી: તંત્રએ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આપ્યા આદેશ, NDRF પણ તૈનાત

Heavy rain forecasting system in Saurashtra orders authorities not to leave headquarters

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ, NDRFની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ