મોન્સુન / ગુજરાતમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 161 તાલુકામાં મેઘમહેર

Heavy rain forecast in Gujarat today and tomorrow

હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 161 તાલુકામાં મેઘમહેર જોવા મળી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ