આગાહી / આગામી 24 કલાક ગુજરાત માટે અતિભારે, અમદાવાદમાં મોડી રાતથી વરસાદની ધમાકેદાર બેટિંગ, જુઓ બીજે ક્યાં ખાબક્યો

Heavy rain forecast in Gujarat for next 24 hours

ગુજરાતમાં ગઇકાલથી જ વરસાદે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ