ચોમાસું / ગુજરાતમાં ફરીવાર જામશે વરસાદી માહોલ, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

heavy rain forecast alert in gujarat for next 5 days

એકવાર ફરી ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ આગામી 5 દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ