જૂનાગઢ / માણાવદરમાં અસહ્ય ગરમીબાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી

જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ થયો છે. અસહ્ય ગરમીબાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ