બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Heartbroken bride-to-be wears wedding dress to fiance's funeral after car crash

અજીબ ઘટના / કબ્રસ્તાનમાં દુલ્હન જેવો શણગાર સજીને પહોંચી છોકરી, સાચી ખબર પડતા લોકો રડી પડ્યાં

Hiralal

Last Updated: 10:06 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્મશાનમાં એક ગમગીન માહોલમાં દુલ્હનની જેમ સજીધજીને નીકળેલી યુવતીની સાચ વાત જાણમાં આવતા લોકો રડી પડ્યાં હતા.

  • સ્મશાનમાં એક ગમગીન માહોલમાં અજીબ ઘટના
  • દુલ્હનની જેમ સજીધજીને આવી છોકરી
  • પોતાના મૃત મંગેતરને શ્રદ્ધાજંલિ આપી
  • યુવતીના થનારા પતિનું લગ્ન પહેલા મોત થયું

હકીકતમાં બ્રિટનમાં લાઈમેરિકના એસ્કેટન કબ્રસ્તાનમાં દુલ્હનની જેમ પહોંચેલી યુવતીનું નામ કેટ ક્વિલિંગન છે. કેટ ક્વિલિંગના લગ્ન 20 વર્ષીય બોયફ્રેન્ડ માઈલ્સ માઈલે સાથે થવાના હતા. લગ્નની તૈયારી પણ પૂરી થઈ ગઈ હતી ત્યાં અચાનક એક દુર્ઘટના બની.

આયરલેન્ડના લિમરીકમાં સેન્ટ મુંચિન ચર્ચમાં બન્નેના લગ્ન થવાના હતા

આયરલેન્ડના લિમરીકમાં સેન્ટ મુંચિન ચર્ચમાં બન્નેના લગ્ન થવાના હતા. લગ્ન માટે માઈલ્સ કારમાં બેસીને લગ્નસ્થળે આવી રહ્યો હતો ત્યારે કારને અકસ્માત નડતા માઈકલ્સનું મોત થયું હતું. માઈલ્સ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો તેને અકસ્માતમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. અને તેનું ઘટનાસ્થળે મોત થયું.

દુલ્હનની જેમ કબ્રસ્તાનમાં પહોંચી, થનાર મૃત પતિને પાઠવી અનોખી શ્રદ્ધાંજલિ 

દુલ્હનને જ્યારે ખબર પડી ત્યારે તેને માથે આભે તૂટી પડ્યું હતું. દુખનો દરિયો મનમાં સમાવીને તેણે એક વાતનો નિર્ણય કરી લીધો.જ્યારે તેના થનારા પતિની દફનવિધિ ચાલી રહી હતી ત્યારે તે કબ્રસ્તાનમાં દુલ્હનમાં વેશમાં કબ્રસ્તાન પહોંચી ગઈ હતી ત્યારે તેને જોઈને લોકોની આંસુમાંથી આંસુ આવી ગયા હતા. 

કેટે તેના મંગેતરને શ્રદ્ધાંજલિ આપતા ફેસબુક પર લખ્યું કે આ મારી જિંદગીનો સૌથી મુશ્કેલ દિવસ છે પરંતુ મને ખબર છે કે તું હમેંશા મારી સાથે રહીશ. ભલે આ વખતે આપણે ન મળ્યાં પરંતુ આવતે ભવે અવશ્યક મળીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ