બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / healthy drinks to maintain hemoglobin in body include in daily diet

હેલ્થ / હિમોગ્લોબિન ઓછું થયું તો શરીરમાં થઈ શકે છે અનેક બીમારીઓ! દાડમ-બીટ સહિત આ ત્રણ ખાસ ડ્રિંક્સ આપશે જોરદાર એનર્જી

Bijal Vyas

Last Updated: 07:47 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિનનની માત્રા ઓછી થવા લાગે છે, તો તેનાથી એનિમિયાની બીમારી થઇ શકે છે.

  • હિમોગ્લોબિન એક પ્રોટીન છે, જે શરીરના વિભિન્ન અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે
  • દાડમનો જ્યુસ પીવાથી શરીરમાં લોહીની માત્રામાં વધારો થાય છે
  • શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે બીટનો જ્યુસનુ સેવન કરો 

સ્વાસ્થ્ય રહેવા માટે ખૂબ જ જરુરી છે કે આપણે આપણા હિમોગ્લોબિનની ઉણપથી બચવુ જોઇએ. શરીરમાં હિમોગ્લોબિનની ઉણપથી અનેક ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. હિમોગ્લોબિન એક પ્રોટીન છે, જે શરીરના વિભિન્ન અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિનનની માત્રા ઓછી થવા લાગે છે, તો તેનાથી એનિમિયાની બીમારી થઇ શકે છે. તેવામાં જો તમારા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ છે તો આ માટે તમારે હેલ્દી ડ્રિંક્સનું સેવન કરવુ જોઇએ. તો આવો જાણીએ એવા ક્યા હેલ્દી ડ્રિંક્સ છે જે તમારા શરીરમાં હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે, આ સાથે એનર્જીમાં પણ વધારો કરે છે....


1. દાડમનો જ્યૂસ 
શરીરમાં લોહી વધારવા માટે દાડમનો જ્યૂસ તમે પી શકો છો, તે સાથે લોહીમાં હિમોગ્લોબિન વધારવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હકીકતમાં દાડમમાં આયર્ન અને વિટામિન સી ભરપુર માત્રામાં રહેલુ છે. તેથી દાડમનો જ્યુસ પીવાથી શરીરમાં લોહીની માત્રામાં વધારો થાય છે, તે સાથે જ ઓક્સિજનની સપ્લાય પણ વધારે સારી રીતે થઇ શકશે. 

2. બીટનો જ્યુસ
શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે બીટનો જ્યુસ પી શકો છો. ગરમીમાં આ જ્યુસ તમને લોહીમાં હિમોગ્લોબિનના લેવલ ઓછુ હોય છે, તો બીટનો જ્યુસનું સેવન ખાસ કરો. બીટમાં આયર્ન ભરપુર માત્રામાં હોય છે, તે સાથે પોર્ટેશિયમ, વિટામિન સી અને મેંગ્નિઝ ભારે માત્રામાં મળી આવે છે. દિવસ દરમિયાન તમે એક કપ બીટનો જ્યુસ પી શકો છો. 

3. પાલકનો જ્યુસ 
શરીરમાં હિમોગ્લોબિનનો સ્તર ઓછુ થવા પર તમે પાલકનો જ્યુસ અથવા સ્મૂદી પી શકો છો. સામાન્ય રીતે શિયાળામાં પાલક વધારે જોવા મળે છે. પરંતુ તમારે હિમોગ્લોબિનની ઉણપ હોય તો ગરમીમાં પણ પાલકના જ્યુસનું સેવન કરી શકો છો. પાલકમાં આયર્ન, વિટામિન એ, વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. આ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ