બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / health secy rajesh bhushan letter to states and uts latest news update

મહામારી / હોસ્પિટલો તૈયાર રાખજો, સ્થિતિ ગમે ત્યારે બગડી શકે, દેશમાં કોરોના વકરતા રાજ્યોને કેન્દ્ર સરકારનું મોટું એલર્ટ

Hiralal

Last Updated: 05:08 PM, 10 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના સંકટ ઘેરુ બનતા કેન્દ્ર સરકારે ફરી એક વાર રાજ્યોને ચેતવણી આપીને તાબડતોબ હોસ્પિટલો તૈયાર રાખવાનો આદેશ આપી દીધો છે.

  • ભારતમાં કોરોના વકર્યો
  • કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને લખ્યો પત્ર 
  • હોસ્પિટલો તૈયાર રાખવાનો આદેશ 

કોરોનાના કેસોની વધતી સંખ્યા વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને લેટર લખીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસોમાં તેજી વચ્ચે માત્ર પાંચથી 10 ટકા સક્રિય કેસોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે.

હોસ્પિટલમાં દાખલ થનાર લોકોની સંખ્યામાં વધારો થશે 

રાજેશ ભુષણે કહ્યું કે દેશમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કેસોની ગતિ પણ દરરોજ વધી રહી છે. હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. આપણે તેના માટે તૈયાર રહેવું પડશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ કેસોની સંખ્યા અને સક્રિય કેસોની સંખ્યા પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

આજે કેન્દ્ર સરકારે રાજ્યોને શું આપ્યું એલર્ટ 
હાલમાં 5થી 10 ટકા લોકોને હોસ્પિટલની જરુર
ગમે ત્યારે સ્થિતિ બગડી શકે છે
રાજ્યોએ હોસ્પિટલો તૈયાર કરવી રાખવી જોઈએ
રાજ્યોને કોરોનાના સક્રિય કેસો પર નજર રાખવાનો આદેશ 

હોસ્પિટલો તૈયાર રાખજો-રાજ્યોને કેન્દ્રનો આદેશ 
કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો  અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોસ્પિટલો તૈયાર કરી રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે હાલમાં 5થી 10 ટકા લકોોને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પણ પરંતુ ગમે ત્યારે તેમાં વધારો થઈ શકે છે માટે કેન્દ્ર સરકારે રાજ્યોને આગોતરી ચેતવણી આપી છે. 
ભારતમાં કોરોના સંકટ ઘેરુ બનવાના એંધાણ
રાજ્યોને આપેલી કેન્દ્ર સરકારની નવી ચેતવણી જોતો દેશમાં કોરોના સંકટ ઘેરુ બનવાના એંધાણ છે. આજે ભારતમાં 1.79 લાખ કોરોના કેસ નોંધાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ