સૂચના / ગાંધીનગરમાં 33 વિદ્યાર્થીને કોરોના થતા ગુજરાત સરકારે તમામ યુનિવર્સિટીને આપ્યો મહત્વનો નિર્દેશ

Health Secretary Manoj Agarwal statement on 33 students corona positive Gandhinagar

ગુજરાત અને સમગ્ર દેશના લોકો 2 વર્ષની મહામારી બાદ રાહતનો શ્વાસ લઇ રહ્યા હતા. તેવામાં હવે ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના 33 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ