નિવેદન / ગુજરાતમાં ડેલ્ટા વેરિયન્ટને લઈને આરોગ્ય અગ્ર સચિવનું મહત્વનું નિવેદન

Health sachive say about delta variant

ગુજરાતમાં ડેલ્ટા વેરિયન્ટને લઈને આરોગ્ય સચિવ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું. જેમા તેમણે જણાવ્યું કે ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવે છે અને રોજના 30 થી 40 સેપ્મલ પુણે લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ