સ્વાસ્થ્ય / એક બીટ દૂર કરશે અનેક બિમારીઓ

health benefits of beetroot

બીટનું સેવન મોટેભાગે લોકો સલાડમાં કરતા હોય છે, જેના લાલ રંગને કારણે મોટેભાગના લોકો માત્ર હિમોગ્લોબિન વધારશે એટલા માટે કરતા હોય છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હોય છે કે બીટના એક નહીં અનેક ફાયદાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ