ચેતવણી / ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરઃ કોરોના હવે કરી રહ્યો છે માણસોના મગજ પર અસર, જો આ લક્ષણ દેખાય તો ભૂલથી પણ ન કરશો ઈગ્નોર

headache brain fog paralysis mirgi strokes neurological disorders increased in covid 19 recovered-patients

ભારતમાં કોરોનાથી સાજા થયેલા લોકોમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જોવા મળી રહ્યો છે. જેમાં બ્રેન ફોગ, જીબી સિન્ડ્રોમ, માથાનો દુઃખાવો, લકવા, વીનસ સ્ટ્રોક્સ, બેહોશ થવું, ઈંસેફેલાઈટિસ, ડીમાઈલિનેશન અને નસનું છોલાઈ જવું કે મગજની નસોનું નબળું થવું સામેલ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ