બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / He will give the same amount of money to the person who takes the injured to the hospital

નિર્ણય / મોદી સરકારનો મોટો નિર્ણય, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને આપશે આટલા રૂપિયા

Kinjari

Last Updated: 11:04 AM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજબરોજ એટલા અકસ્માત થાય છે કે જોઇને આપણી આત્મા પણ કાંપી ઉઠે છે. આવી પરિસ્થિતિમાં ઘાયલને હોસ્પિટલ લઇ જવા માટે ઘણા ઓછા લોકો તૈયાર થાય છે. મોદી સરકારે ઘાયલોને હોસ્પિટલ લઇ જનાર લોકો માટે ઇનામની ઘોષણા કરી છે.

  • મોદી સરકારે કર્યો મહત્વનો નિર્ણય
  • અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને ઇનામ
  • નવું પોર્ટલ શરૂ કરીને માહીતી નોંધવામાં આવશે

કેન્દ્ર સરકારનો નિર્ણય 
કેન્દ્ર સરકાર રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થનાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનારને 5000 રૂપિયાનું ઇનામ વધુમાં વધુ 5 વાર આપવામાં આવશે સાથે જ એક પ્રશંસા પત્ર પણ આપશે. આ યોજના 2026 સુધી ચાલશે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય ઘાયલ લોકોને મરવા છોડ્યા કરતાં તેમને નજીકના હોસ્પિટલ લઇ જવા માટે પ્રેરિત કરવાનો છે. 

રોડ પરિવહન અને રાજ્ય મંત્રાલયે સોમવારે અકસ્માતોમાં ઘાયલ થયેલા ગંભીર લોકોને ગોલ્ડન આવર (દુર્ઘટનાના એક કલાકમાં જ) હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડનાર નાગરિકોને ઇનામ આપવામાં આવશે. ગયા વર્ષે રસ્તા સુરક્ષા પર કામ કરનાર ટ્રસ્ટ, NGO અને સંસ્થાઓને વાર્ષિક પાંચ લાખ રૂપિયા ઇનામ આપવાની શરૂઆત કરી છે. 

આ બાદ આ યોજનામાં જો કોઇ નાગરિક મદદ કરે છે તો તેને 5000 રૂપિયાની રકમ આપી સન્માનિત કરવામાં આવશશે. આ યોજના 15 ઓક્ટોબર 2021થી માર્ચ 2026 સુધી ચાલશે. 

નવું પોર્ટલ શરૂ થશે
એક પોર્ટલ શરૂ કરવામાં આવશે જેમાં જિલ્લા પ્રશાસન દર મહિને ઘાયલોની મદદ કરનારા નાગરિકનું નામ, સરનામુ, મોબાઇલ નંબર, ઘટનાની જાણકારી વગેરે નોંધશે. અથવા આ જાણકારી સ્થાનીય પોલીસ સ્ટેશન કે હોસ્પિટલના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. બાદમાં 5000 રૂપિયાની રકમ મળશે. આ રકમ એક વ્યક્તિને 5 વાર જ આપવામાં આવશે. ફેટલ એક્સિડન્ટમાં ઘાયલોની સર્જરી, ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી તેમજ સ્પાઇન કોર્ડ સર્જરી સામેલ છે. જે નાગરિક મદદ કરશે તેમને વાર્ષિક રાષ્ટ્રીય સ્તરનું સન્માન આપવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ