ફેરફાર / HDFC સહિત આ બે મોટી બેંકોના ગ્રાહકોને મોટો ઝટકો, બેંકોએ ઘટાડ્યું FD પર વ્યાજ, જાણો નવા રેટ્સ

HDFC Bank revises fixed deposit FD rates. How they compare with SBI, ICICI Bank

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક એચડીએફસીએ તેની કેટલીક ફિક્સ ડિપોઝિટના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એચડીએફસી મુજબ, 1થી 2 વર્ષની અંદર મેચ્યોર થનારી એફડીના વ્યાજદર ઘટાડ્યા છે. આ ઉપરાંત તમામ અવધિની એફડીના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજદર 13 નવેમ્બરથી લાગૂ થઈ ગયાછે. તમને જણાવી દઇએ કે, એચડીએફસીએ ઓક્ટોબર 2020માં એફડીના વ્યાજદરમાં બદલાવ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ