નિવેદન / ઇરાન-US તણાવ : રાષ્ટ્રપ્રમુખ રુહાનીએ કહ્યું-જો પ્રતિબંધ હટે તો અમે વાતચીત માટે તૈયાર

hassan rouhani said if us lifted sanctions iran will ready to hold talks

ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ રુહાનીએ કહ્યું કે જો અમેરિકા અમને ધમકાવાનું બંધ કરી પ્રતિબંધો દૂર કરે તો અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ. એમણે કહ્યું કે ઇરાન હવે કોઇપણ કાર્યવાહીનો કડક જવાબ આપશે. અમેરિકા વર્ષ 20018માં ઇરાન સાથે થયેલા પરમાણુ સમજુતીથી બહાર થઇ ગયું હતું. આ ઉપરાંત તેણે ઇરાન પર ઘણા આર્થિક અને સૈન્ય પ્રતિબંધ લગાવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ