બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / haryana police baton lathicharge farmers kisan at karnal gharaunda toll plaza

વિરોધ / હરિયાણામાં CMનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ, રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

Premal

Last Updated: 06:07 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં ફરીથી ખેડૂત આંદોલને વેગ પકડ્યો છે. શનિવારે કરનાલના ઘરોંડામાં ટોલ પર મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના એક કાર્યક્રમના વિરોધમાં ધરતીપુત્રોએ વિરોધ પ્રદર્શન કર્યુ. આ દરમ્યાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો.

  • હરિયાણામાં ફરીથી ખેડૂત આંદોલને વેગ પકડ્યો
  • મુખ્યમંત્રી ખટ્ટરના કાર્યક્રમમાં ધરતીપુત્રોનું પ્રદર્શન
  • પોલીસે પ્રદર્શનકારીઓ પર કર્યો લાઠીચાર્જ

સરકારે ફરીથી ખેડૂતોનું લોહી વહાવ્યું: રાહુલ ગાંધી

ખરેખર, કરનાલમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક કાર્યક્રમમાં  સામેલ થવાનું હતુ. આ કાર્યક્રમના વિરોધમાં ખેડૂત કરનાલના ઘરોંડામાં એક ટોલ પર એકત્રિત થયા હતા. ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં હતા. સુચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ખેડૂતોને હાઈવે ખાલી કરવાનું કહ્યું. આ ઘટના પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકારે ફરીથી ખેડૂતોનું લોહી વહાવ્યું છે.

ખેડૂત આંદોલન પકડશે ગતિ?

આરોપ છે કે પોલીસે ખેડૂતોને હાઈવે પરથી હટાવવા માટે લાઠીચાર્જ કર્યો. આ દરમ્યાન ઘણાં ખેડૂત પ્રદર્શનકારીઓ ઘાયલ પણ થયા હતા. તો સંયુક્ત કિસાન મોરચાના ડોકટર દર્શન પાલે કહ્યું, જે ખેડૂતો ઘાયલ થયા છે,  જો તેઓ વધારે ઘાયલ થયા તો આંદોલન હજી વેગ પકડશે.

શાંતિપૂર્ણ આંદોલનમાં પોલીસે પાડ્યો ભંગ

દર્શન પાલે લાઠીચાર્જનો વિરોધ દર્શાવવા માટે ખેડૂતોને રાજ્યના દરેક હાઈવે અને ટોલ ચક્કાજામ કરાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું, પોલીસે સેંકડો ખેડૂતોની ધરપકડ કરી છે. તેમણે દાવો કર્યો છે કે ખેડૂત શાંતિપૂર્ણ  પદ્ધતિથી પ્રદર્શન કરી રહ્યાં હતા ત્યારે તેમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ