હિસાર / પાકિસ્તાનને ગુપ્ત જાણકારી આપનાર ત્રણ જાસૂસની ધરપકડ

Haryana 3 Pakistani spies arrested from Hisar

ભારતીય ગુપ્ત એજન્સીને મોટી સફળતા મળી છે. હરિયાણાના હિસ્સારમાંથી ત્રણ પાકિસ્તાની જાસૂસ પકડ્યાં છે. જેઓ ભારતીય સેનાની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં રહેલા પોતાના સંચાલકોને મોકલતાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ