બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / Politics / Hardik will not only take so many MLAs from the Congress

BIG BREAKING / હાર્દિક પોતાની સાથે આટલા ધારાસભ્યને પણ કોંગ્રેસમાંથી લેતા જશે, ભાજપ મોટો ખેલ પાડવાની તૈયારીમાં

ParthB

Last Updated: 12:50 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજકારણમાં બુધવારે એક પછી એક રાજકીયલ હલચલ જોવા મળી છે. પહેલા હાર્દિકે ગુજરાત કોંગ્રેસમાં રાજીનામું આપ્યું અને હવે કોંગ્રેસના 7 MLA ભાજપના સંપર્કમાં તેમ સામે આવ્યું છે

  • ગુજરાતના રાજકારણના મોટા સમાચાર
  • હાર્દિક પટેલા બાદ કોંગ્રેસના 7 MLA ભાજપના સંપર્કમાં
  • સાતેય MLAએ ભાજપ હાઈકમાન્ડ સાથે કરી ચુક્યાં છે બેઠક 

ગુજરાત કોંગ્રેસમાં બુધાવારે ખૂબ રાજકીય હલચલ જોવા મળી 

બુધવારે વહેલી સવારથી ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક રાજકીય હડકપ મચી જવા પામ્યો હતો. પહેલા હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો હાથ છોડતાં રાજકારણ ગરમાયું હતું. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સામે આવી રહ્યું  છે કે, ગુજરાત કોંગ્રેસના 7 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ સાતેય કોંગ્રેસના MLAઓએ ભાજપ હાઇકમાન્ડ સાથે બેઠક કરી ચુક્યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં નહિ જોડાય તો હજુ કોંગ્રેસ તુટશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ