ગુજ'રાજ' 2022 / વિરમગામમાં હાર્દિક V/S હાર્દિક : ભાજપના ઉમેદવારે કહ્યું કોઈ ફર્ક નહીં પડે, સામેપક્ષે વિક્ટરી સાઈન દેખાડી, હાર્દિક નામ હોવાનો લાભ મળશે?

Hardik V/S Hardik in Viramgam will benefit from having Hardik name

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠક સરખા નામના સહારે તરી જવાની રાજનીતિના દર્શન થઇ રહ્યા છે. જેમાં ભાજપના હાર્દિક પટેલ સહીત ત્રણ-ત્રણ હાર્દિક પટેલ જંગમાં હોવાથી આ બેઠક ચર્ચાના ચકડોળે ચડી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ