નિયમોનો ભંગ / હાર્દિક પટેલ પર કાર્યવાહી કેમ નહીં? સોમનાથના દર્શન અને વેરાવળની સભામાં સોશ્યલ ડિસ્ટન્સિંગના ઉડ્યાં ધજાગરા

hardik patel congress leader coronavirus somnath temple

ગુજરાત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. જો કે દર્શન સમયે કોંગ્રેસના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભુલ્યાં હતા. ત્યારબાદ વેરાવળ ખાતે પણ હાર્દિક પટેલની આગેવાનીમાં મળેલી સભામાં સામાજિક અંતરિના નિયમના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં હતા.ત્યારે સવાલ એ થાય છે કે શું આ નેતાઓને કાયદો લાગુ પડતો નથી ? સરકારના નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ