બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandyas gutted hurt posted a tweet fans get emotional

ક્રિકેટ / સેમીફાઇનલમાં હાર બાદ હાર્દિક પંડ્યાનું તૂટયું દિલ, ઈમોશનલ પોસ્ટ શેર કરીને કહ્યું ટીમ માટે મુશ્કેલ સમય

Arohi

Last Updated: 02:49 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમિફાઇનલમાં ભારતને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર એવી છે કે ભારતીય ટીમ લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં. સેમીફાઈનલમાં ભારતીય બોલરોની ખરાબ હાલત જોઈને ફેન્સ નીરાશ થયા છે. ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યાનું પણ દિલ તૂટી ગયું છે.

  • ભારતની સેમિફાઈનલમાં 10 વિકેટે હાર 
  • હાર બાદ હાર્દિક પંડ્યા થયો ઈમોશનલ 
  • શેર કરી ઈમોશનલ પોસ્ટ 

ભારતને સેમિફાઇનલમાં 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર એવી છે જેને ભારતીય ટીમ લાંબા સમય સુધી ભૂલી નહીં શકે. સેમીફાઈનલમાં ભારતીય બોલરોની હાલત ખરાબ જોઈને ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે. ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યાનું દિલ તૂટી ગયું છે. 

જણાવી દઈએ કે હાર્દિકે સેમીફાઈનલમાં હાફ સેન્ચુરી કરી ટીમના સ્કોરને 168 રન પર લઈ જવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. પરંતુ ત્યાર બાદ ભારતીય બોલર લક્ષ્યનું ડિફેંડ ન કરી શક્યા અને ભારતને 10 વિકેટથી હાર મળી હતી. હાર બાદ હાર્દિક ખૂબ જ ઈમોશનલ જોવા મળ્યો હતો. હાર્દિકે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી પોતાની વાત લખી અને કહ્યું કે તે હારથી ખૂબ જ દુખી છે. 

હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહી આ વાત 
હાર્દિકે પોસ્ટ શેર કરી લખ્યું, "આ હાર હર્ટ કરનારી છે, આખી ટીમ માટે ખરાબ સમય છે. સમજ નથી આવી રહ્યું કે તેને કઈ રીતે લઈએ, આપણા સાથીઓ માટે આપણે જે બંધન બનાવ્યા છે, તેનો મે આનંદ લીધો છે. એમે દરેક પગલે એક-બીજા માટે લડ્યા. અમારા સહયોગી સ્ટાને તેમના અંતહીન સમર્પણ અને મહિનાઓની મહેનત માટે ધન્યવાદ." 

આ સાથે હાર્દિકે લખ્યું, "અમારા પ્રશંસકો માટે તેમણે અમને દરેક જગ્યા પર સમર્થન કર્યું. તેમના અમે હંમેશા માટે આભારૂ છીએ. આવું થવું ન હતું જોઈતું, પરંતુ અમે લડતા રહીશું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ