VIRAL / VIDEO: બેબી સ્ટેપ, વ્હીલ ચેર... અને સર્જરી પછી ઉઠ્યો હાર્દિક પંડ્યા

Hardik Pandya Post Video On Twitter About His Post Surgery Treatment Goes Viral

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ હાલમાં પોતાની પીઠની સારવાર માટે ઇંગ્લેન્ડમાં છે. અહીંયા હાર્દિક પંડ્યાએ પોતાની લૉઅર બેકની ઇન્જરીની સર્જરી કરાવી. સર્જરીના લગભગ 4-5 દિવસ પછી હાર્દિકે હવે ચાલવાનું શરૂ કર્યુ છે. મંગળવારે મોડી રાત્રે હાર્દિકે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં હાર્દિક ધીમે ધીમે ચાલી રહ્યો છે. હાર્દિકનો આ વીડિયો જોઇને ફેન્સ તે જલ્દીથી ઠીક થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ