Happy Birthday / શું તમે જાણો છો આ ખાસ બાબતોમાં PM ક્યારેય નથી કરતાં જરા પણ કોમ્પ્રોમાઈઝ

Happy Birthday PM Modi Know His Style and Fashion Funda

આજે પીએમ મોદીનો 70મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં હોય કે પછી વિદેશમાં, તેમની ફેશન સેન્સની અવાર-નવાર ચર્ચા થતી રહે છે. પીએમ મોદી નામ પડતાંની સાથે જ તેમની સ્ટાઈલથી જ પ્રભાવિત થઈ જવાય. તેમના આઉટફિટ, તેમની સ્ટાઈલ, ફોન, ઘડિયાળ અને ચશ્મા દરેક ચીજ ખાસ હોય છે. શું તમે જાણો છો પીએમ મોદી કઈ બ્રાન્ડની વસ્તુઓ વાપરે છે અને કઈ કંપનીના કપડાં પહેરે છે? નહીંને તો જાણો પીએમ મોદીનો ફેશન ફંડા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ