બર્થ ડે / માહીએ બર્થ ડે પર જે રીતે સેલિબ્રેશન કર્યું ને તે જોઈને વિશ્વાસ નહીં થાય કે આ ધોની છે

happy birthday mahendra singh dhoni indias most successful captain turns 38

મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઇએ 38 વર્ષનો થઇ ગયો છે. એના ફેન્સ એને બર્થ ડે વિશ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ મળી રહી છે. આ વર્ષે ધોનીની બર્થડે એવા સમયે છે જ્યારે ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે. 6 જુલાઇએ ભારતે શ્રીલંકા વિરુદ્ધ એકતરફી જીત પ્રાપ્ત કરી. ત્યારબાદ ધોનીની બર્થડે સેલિબ્રેશન શરૂ થઇ ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ