બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / Gurukul of Swaminarayan Gariadhar came into controversy

આરોપ / ભાવનગર: ગારીયાધાર ગુરુકુળના સ્વામીએ બાળક પાસે કરી વિકૃત માંગણી, પરિવારે વિરોધ કર્યો તો ધોકા કાઢ્યા

Vishnu

Last Updated: 04:33 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગારીયાધાર પોલીસ મથકમાં કોઠારી સ્વામી સામે ફરિયાદ નોંધાઇ, સ્નાનઘાટમાં ન્હાવા માટે છોકરાઓ પાસે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની માંગ કરી

  • સ્વામિનારાયણ ગારિયાધારનું ગુરૂકુળ આવ્યું વિવાદમાં
  • સ્વામીએ કરી સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યુની માંગ

ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુળ વિવાદમાં આવ્યું છે. ગારીયાધારનું સ્વામિનારાયણ ગુરૂકુળ સ્વામી સામે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ દાખલ થઇ.સ્નાનઘાટમાં ન્હાવા માટે છોકરાઓ પાસે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની માંગ કરી હતી.તરુણે ઘરે પિતાને વાત કરતા હકીકત સામે આવી હતી.તરૂણના પિતા સ્વામીને સમજાવવા જતા સ્વામીએ પિતાને માર માર્યો હતો.ગારીયાધાર પોલીસ મથકમાં કોઠારી સ્વામી અને અન્ય એક અજાણ્યા સ્વામિ સામે પોલીસ  ફરિયાદ નોંધાઇ છે.

પરિવારના આરોપ મુજબ શું છે બનાવ?
પીડિત બાળકના પરિવારના આરોપ મુજબ સમગ્ર ઘટના જણાવતા કહે છે કે મારો મોટા ભાઈનો બાળક ન્હાવા ગયો હતો. સ્વિમિંગ પુલમાં ત્યારે તેની જોડે રૂપિયા ન હતા તેથી ત્યાં હાજર સ્વામીએ કહ્યું તું મને કૃત્ય કરવા દે. જેથી અન્ય છોકરાની સાથે તે રોડ પર આવી ગયો. અન્ય કોઈના ફોનમાંથી બાળકે તેના તેમાંથી તેના પપ્પા ફોન કરી તાત્કાલિક ગુરુકુળ આવી જાઓ. બાળકના પિતા અને તેના નાના ભાઈ ગુરુકુળ પહોંચ્યા હતા. જે બાદ બાળકને પુછપરછ કરતાં તે ન્હાવા ગયો હોવાની વાત મળી હતી.

સ્વામીએ રૂમમાં પૂરી ઢોર માર માર્યા
બાથરૂમમાં બાળક સંતાયો હતો. પિતા અને કાકાને જોઇ બાળકે સમગ્ર આપવીતી કહી હતી અને કૃત્યની કહ્યાની સમગ્ર વાત જાણ કરી હતી. જે બાદ સ્વામીની રજૂઆત કરવા બાળકના પિતા ગયા હતા જ્યાં તેમની સાથે ઝપાઝપી થઈ હતી. પછી નાના ભાઈને સમગ્ર હકીકતની જાણ કરી હતી. સ્વામીએ નાના ભાઈ અને મોટા ભાઈ બંનેને થોડા સમય પછી મળવા બોલાવ્યા હતા. પણ બંને ભાઈને પણ માર મારવામાં આવ્યો હતો.મારો ભાઈનો બાળક વીડિયો ઊતરતો હતો તેને પણ પાટુ મારી પાડી દીધો હતો. અને લાકડી અને પાઈપ વડે ઢોર માર માર્યો હતો. ફરિયાદીના દાવા મુજબ તેમની પાસે મારામારીની ઘટનાનો વીડિયો પણ છે. 

VTV ગુજરાતીના સળગતા સવાલ

  • શું આવા સ્વામીને ભગવા પહેરવાનો અધિકાર છે?
  • બાળકો પાસે અભદ્ર માગ કરનારને સંપ્રદાયે જાકારો ન આપવો જોઈએ?
  • પોતાને સ્વામી કહેડાવનારા કેમ તેમની મર્યાદા ભૂલી જાય છે?
  • કેટલાક લોકોના કારણે સંપ્રદાય આખો બદનામ થાય છે તેનું શું?
  • કોઠારીએ સ્વામીને બાળકના પિતાને મારવાનો અધિકાર કોણે આપ્યો?

પીડિત પરિવારનો સમાજની કાર્યવાહીની માંગ
બીજી તરફ દલીત સમાજના પરિવાર સાથે આ બનાવ બનતા આગેવાનો પણ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને ચીમકી આપી રહ્યા છે કે જો જે તે જવાબદાર સાધુ જેને બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે તે મામલા સમગ્ર તપાસ થાય અને ગુનો નોંધી તેમની સામે એક્શન લેવામાં આવે તેવી માંગ પણ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ