જાજરમાન / 200 કરોડનાં ભવ્ય લગ્ન, બાહુબલી જેવો સેટ ઊભો કર્યો, તસવીરો જોઈને વિશ્વાસ નહીં થાય

gupta brothers auli shahi shadi celebration starts photographs

હિંદુસ્તાનના સુંદર હિલ સ્ટેશન ઔલીમાં ગુપ્તા બંધુઓના શાહી લગ્નની રસ્મો શરૂ થઇ ગઅ છે. લગ્ન સમારોહ 5 દિવસ સુધી એટલે કે 18 થી 22 જૂન સુધી ચાલશે. ભવ્ય લગ્નની ચર્ચા સમગ્ર દુનિયામાં થઇ રહી છે. તમામ વ્યવસ્થામાં ભારે ખર્ચના કારણે એને 200 કરોડના શાહી લગ્ન પણ કહેવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ