બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Gujaratis have also set a record in breaking records', PM Modi congratulated the people

જીતની ઉજવણી / 'ગુજરાતીઓએ તો રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ બનાવ્યો', ભાજપની જીત બાદ PM મોદીએ વધાવી જનતાને

Hiralal

Last Updated: 07:46 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચૂંટણીમાં મળેલી અભૂતપૂર્વ જીત બાદ પીએમ મોદી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પાર્ટી મુખ્યાલયમાં પહોંચીને જશ્ન મનાવ્યો હતો.

  • ગુજરાત જીત બાદ પીએમ મોદીએ મનાવ્યો જશ્ન 
  • દિલ્હી પાર્ટી મુખ્યાલયમાં કાર્યકરોને કર્યાં સંબોધિત
  • ચૂંટણી પંચ અને ગુજરાત તથા હિમાચલના લોકોનો માન્યો આભાર 

ભાજપને ગુજરાતમાં મળેલી ઐતિહાસિક જીત પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યાં હતા. આ પ્રસંગે અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. 

ગુજરાતની જનતાએ તો કમાલ કરી દીધી
પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે ગુજરાતના લોકોના જોરદાર વખાણ કર્યાં હતા. પીએમ મોદીએ ગુજરાત અને હિમાચલના લોકોનો આભાર માન્યો હતો. 

પીએમ મોદીએ ગુજરાતીઓને વધાવ્યાં 
પીએમ મોદીએ એવું પણ કહ્યું કે ગુજરાતના લોકોએ તો રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ બનાવી દીધો છે. 

લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે...
પીએમ મોદીએ કહ્યું, "ભાજપને મળેલ જનસમર્થન ગરીબો, શોષિત, વંચિત, આદિવાસીઓના સશક્તિકરણ માટે છે. લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે ભાજપ દરેક ગરીબ, મધ્યમ વર્ગના પરિવાર સુધી શક્ય તેટલી વહેલી તકે દરેક સુવિધા પહોંચાડવા માંગે છે. લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે ભાજપ પાસે દેશના હિતમાં સૌથી મોટા અને સખત નિર્ણયો લેવાની ક્ષમતા છે.

હિમાચલમાં ભાજપનો વોટ શેર 1 ટકા કરતા પણ ઓછો રહ્યો 
PM મોદીએ કહ્યું, હું જનતા સામે નમન કરું છું. લોકોના આશીર્વાદ જબરજસ્ત છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ કરેલી મહેનતનો આનંદ આજે આપણે અનુભવી રહ્યા છીએ. જ્યાં ભારતીય જનતા પાર્ટી સીધી રીતે જીતી શકી નથી ત્યાં ભાજપનો વોટ શેર 1 ટકા કરતાં પણ ઓછો રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ પ્રત્યેના લગાવનો પુરાવો છે. હું નમ્રતાપૂર્વક ગુજરાત, હિમાચલ અને દિલ્હીના લોકોનો આભાર વ્યક્ત કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ