બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / gujarati bella ciao went viral on social media

વાયરલ / VIDEO : ડાયરાની રમઝટમાં BELLA CIAO ની મોજ, સોશ્યલ મીડિયા પર છવાયો છે આ વીડિયો

Kinjari

Last Updated: 04:33 PM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પેનિશ વેબ સિરીઝ લાકાસા ધ પપેલ કે જેને ભારતમાં મની હાઇસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તેની પાંચમી સિઝન સપ્ટેમ્બરમાં જ રિલીઝ થઇ છે.

  • ગુજરાતી બેલા ચાઉ સોશ્યલ મીડિયામાં છવાયું
  • મની હાઇસ્ટનું ગીત બેલા ચાઉ ડાયરામાં ગવાયું
  • સ્પેનીશ ગીત ગુજરાતીમાં ગવાયું

બેલા ચાઉ
સિરીઝમાં પ્રોફેસર તેની ટીમને ક્રાંતિ માટેનું એક ગીત શીખવાડે છે બેલા ચાઉ. આ ગીત સમગ્ર વિશ્વમાં એટલું લોકપ્રિય બન્યું કે દરેકના મોઢે સિરીઝ જોયા પછી આ જ ગીત હશે. મોબાઇલની રિંગટોન હોય કે ટીશર્ટની પ્રિન્ટ દરેક જગ્યાએ બેલા ચાઉ છવાઇ ગયું છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Álvaro Morte (@alvaromorte)

 

ગુજરાતી ડાયરામાં બેલા ચાઉ
સિઝન 5 આવવાની હતી તે પહેલા નેટફ્લિક્સ ઇન્ડિયાએ બેલા ચાઉના રાગમાં જ એક ગીત બનાવ્યું હતું પરંતુ હવે ગુજરાતી ડાયરામાં આ ગીત ગવાઇ રહ્યું છે. ગુજરાતી કલાકાર ડાયરામાં બેલા ચાઉ ગાઇ રહ્યો છે અને લોકો મન મૂકીને તેના પર ઝૂમી રહ્યાં છે. આ વીડિયો આગની જેમ ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે. 

શું છે કહાણી
મની હાઇસ્ટમાં મેઇન કેરેક્ટર પ્રોફેસરનું છે જેને સ્પેનીશ એક્ટર અલ્વારો મોર્તેએ ભજવ્યું છે. અલ્વારોના મત પ્રમાણે આ ચોરી એક ક્રાંતિ છે. તેના પિતાનું બેન્ક લૂંટવાનું સપનું હતુ પરંતુ તે બેન્કની બહાર જ સિક્યોરીટીની ગનની ગોળીથી મૃત્યુ પામ્યા હતા. લગભગ અડધું જીવન આ ચોરીનું પ્લાનિંગ કર્યા બાદ 10 એવા લોકોને ભેગા કરે છે કે જે આ ચોરીને અંજામ આપી શકે. ચોરી પહેલા દરેકને ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી એક દિવસ આ ચોરીને અંજામ આપી જ દેવાય છે. 

છઠ્ઠી સિઝનની આતુરતાથી રાહ
અત્યાર સુધી દર્શકો પાંચમી સિઝનની રાહ જોઇ રહ્યાં હતા પરંતુ તેમાં 5 એપિસોડ આપીને દર્શકોની આતુરતા વધારી દીધી છે. એક એવા પોઇન્ટ પર આવીને કહાણી અટકી ગઇ છે કે ફેન્સ ડિસેમ્બરની રાહ જોઇ શકતાં નથી. પ્રોફેસર બાદ ટોક્યોનું પાત્ર સૌથી મજબૂત છે અને પાંચમી સિઝનમાં ટોક્યો પણ લડતા લડતા મોતને ભેટે છે. હવે આગળ શું થશે તે તો ડિસેમ્બરમાં જ ખબર પડશે પરંતુ બેલા ચાઉ અત્યારથી જ લોકોના મગજમાં ચડી ગયુ છે.

-કિંજરી બ્રહ્મભટ્ટ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ