બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / gujarat tops niti aayog state energy and climate index in the larger states category

GOOD NEWS / નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાતે ફરી એક વાર બાજી મારી, આ ઈંડેક્સમાં નંબર વન બન્યું આપણું રાજ્ય

Pravin

Last Updated: 02:53 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતે નીતિ આયોગની export readiness index 2021ના દ્વિતિય વર્ઝનમાં ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. હવે ગુજરાત વધુ એક સૂચકાંકમાં નંબર વન રાજ્ય બનીને ઉભરી રહ્યું છે.

  • નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાતે ફરી બાજી મારી
  • આ સૂચકાંકમાં ટોપ પર આવ્યું ગુજરાત
  • ઝારખંડ-મધ્ય પ્રદેશ સૌથી પાછળ

હાલમાં ગુજરાતે નીતિ આયોગની export readiness index 2021ના દ્વિતિય વર્ઝનમાં ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. હવે ગુજરાત વધુ એક સૂચકાંકમાં નંબર વન રાજ્ય બનીને ઉભરી રહ્યું છે. નીતિ આયોગે રાજ્ય ઊર્જા એન્ડ જળવાયુ સૂચકાંક-ચક્ર 1 (SECI)માં ગુજરાતે મોટા રાજ્યોમાં ટોપ સ્થાન મેળવ્યું છે. 

મધ્ય પ્રદેશ અને ઝારખંડ સૌથી પાછળ

આ સૂચકાંકનો ઉદ્દેશ્ય છ માપદંડો પર રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના રેંકીંગ કરવાના છે. જેમાં વિજળી વિતરણ કંપનીઓનું પ્રદર્શન, ઊર્જા દક્ષતા અને ઉર્જાની પહોંચ સામેલ છે. નીતિ આયોગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગુજરાત બાદ કેરલ અને પંજાબનું સ્થાન છે. આ યાદીમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યો સૌથી પાછળ છે. 

નાના રાજ્યોમાં ગોવા સૌથી ઉપર

નાના રાજ્યોમાં ગોવા સૂચકાંકમાં સૌથી ઉપર છે. ત્યાર બાદ ત્રિપુરા અને મણિપુરનું સ્થાન છે. એસઈસીઆઈ ચક્ર-1નો ઉદ્દેશ્ય છ માપદંડો પર રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના રેંકીંગ કરવાનું છે. 

આ માપદંડોમાં 1 વિજળી વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)નું પ્રદર્શન, ઉર્જાની પહોંચ, વહનિયતા તથા વિશ્વસનિયતા, સ્વચ્છ ઉર્જા પહેલ, ઉર્જા દક્ષતા, ટિકાઉ પર્યાવરણ તથા નવી શરૂઆત સામેલ છે. આ માપદંડોમાં કુલ 27 સંકેતક સામેલ છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સૂચકાંકનો ઉપયોગ કરીને પોતાના માપદંડોની સરખામણી કરી શકશે. વધુ સારી નીતિ વ્યવસ્થા વિકસિત કરવામાં સક્ષમ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ