વિચારણા / ચારેય મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવાને લઇને પ્રદીપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન

Gujarat State Home Minister Pradipsinh jadeja statement on night curfew

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નાઈટ કર્ફ્યૂને લઇને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. રાજ્યના ચારેય મહાનગરોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ