વાયુ / રાજ્યના 400 ગામડાઓને થશે અસર, NDRF, SDRF અને આર્મી તૈનાતઃ DyCM નીતિન પટેલ

Gujarat saurashtra Coast on High Alert As Cyclone Vayu dycm nitin patel

હવામાનવિભાગે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું આવવાની ચેતવણી આપી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 75થી લઇને 135 કિલોમીટરની ઝડપે ત્રાટકશે. આ વાવાઝોડું 12-13 જૂને સૌરાષ્ટ્ર પર ત્રાટકી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ