શરમજનક / આ તો પોલીસ છે કે બુટલેગર? પોલીસ કોન્સ્ટેબલના કાળા કરતૂત જોઈને રહી જશો દંગ

Gujarat Police or bootlegger alcohol prohibition in Gujarat

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ખુલ્લેઆમ દારૂની રેલમ છેલ જોવા મળતી હોવાના આક્ષેપો વારંવાર ઉઠે છે એટલું જ નહીં પણ આ મામલે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ઉપર પણ વારંવાર આંગળી ઉઠે છે. પણ બનાસકાંઠામાં એક પોલીસ કોનસ્ટેબલે ગુજરાત પોલીસનું નાક વઢાવે તેવું કામ કર્યુ છે. પકડાયેલી દારૂની ગાડીમાંથી ખુદ પોલીસે જ દારૂ વેચી મારતા પ્રશ્નો ઉઠ્યા છે કે આ તો કોન્સ્ટેબલ છે કે બુટલેગર?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ