ખતરો / ગુજરાતના કચ્છમાંથી પકડાયુ સ્પાય નેટવર્ક, અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા કિશોરોનું શું છે કનેક્શન

Gujarat kutch Gujarat police arrested pakistani spy

કચ્છના નલિયામાંથી 4 જાસૂસોની ધરપકડ કરાઇ છે. નલિયા એરબેઝની જાસૂસી કરતા શખ્સો ઝડપાયા છે. ચારેય શખ્સોએ એરબેઝના ફોટો અને માહિતી પાકિસ્તાનને મોકલ્યા હતા. માહિતી માટે નાણાં હવાલાથી મેળવતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ