સમર્થન / ભારત બંધના એલાનને ગુજરાત ખેડૂત સમાજનું સમર્થનઃ 4 કાર્યક્રમની જાહેરાત કરાઇ

gujarat khedut samaj bharat bandh

કેન્દ્ર સરકાર દ્વારા બનાવામાં કૃષિ બિલને લઇને દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ધીરે-ધીરે હવે દેશવ્યાપી સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જેમાં આજે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતો દ્વારા આવતી કાલના ભારત બંધના એલાનને સમર્થન આપવાની વાત કરી છે. આ સાથે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા 4 જેટલા કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ