ગૃહ વિભાગ / અમિત શાહના ગુજરાત પ્રવાસ સાથે પોલીસ બેડામાં ઘરખમ ફેરફાર, IPS અધિકારીઓની બદલી-બઢતી કરાઇ

gujarat home department announces list of promotions transfer ips officers

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે જ એકાએક રાજ્યના 29 સિનિયર IPSની બદલી સાથે પોલીસ બેડામાં ઘરખમ ફેરફાર કરાયા છે. IPS સાથે જ 3 DySPની બદલી અને 7 PIને DySP તરીકે બઢતી અપાઈ છે. આ સાથે 2 અજમાયસી IPSને બદલી સાથે પોસ્ટીંગ અપાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ