હૂકમથી / હાઇકોર્ટે સિવિલ મામલે જયંતિ રવિ સહિત સરકારનો ઉધડો લીધો, કોરોના ટેસ્ટિંગની મંજૂરી 24 કલાકમાં આપવાનો આદેશ

Gujarat high court suo moto on covid 19 test  and Civil carelessness in Gujarat

કોરોનાના ટેસ્ટ કરવા અંગે હાઈકોર્ટમાં સુઓમોટો થયો. આ મામલે હાઈકોર્ટે 76 પાનાનો હુકમ જાહેર કર્યો છે. આ હુકમમાં જણાવાયું છે કે, કોવિડ ટેસ્ટ મહત્વના આદેશ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ હાઈકોર્ટે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પણ ચેતવણી આપી છે. સિવિલમાં પૂરતી સારવાર મળે તે માટે આરોગ્ય સચિવની જવાબદારી નક્કી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા અને યોગ્ય ટ્રિટમેન્ટ મળે તેવુ હાઈકોર્ટે જણાવ્યું છે. આ મામલે સરકારે આજથી જ ડેમેજ કંટ્રોલના ભાગ રૂપે એકથી બે કલાકમાં ટેસ્ટિંગની મંજૂરી માટેના આદેશ આપી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ