Good News / MLA-કોર્પોરેટરને લઇ ગુજરાત HCનો મહત્વનો નિર્ણય, શહેરીજનો માટે સારા સમાચાર

Gujarat high court decision on AMC hall and party plot facilities for citizens

સામાજીક કામને લઇને જે પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ ધારાસભ્યો કે કોર્પોરેટરોને આપી દેવામાં આવતા હતાં તેને લઇને સામાન્ય માણસોએ બુકિંગ કરવામાં વેઇટીંગની રાહ જોવી પડતી હતી. ત્યારે તેને લઇને અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે આજનાં દિવસે બુધવારનાં રોજ આ અરજીને લઇ મહત્વનો નિર્ણય આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ