લાલ આંખ / નપા કામ ન કરે તો સરકાર સુપરસીડ કરે પરંતુ લોકોના જીવ જોખમમાં ન મૂકો : HCએ ધોળકાના ચીફ ઓફિસરને ફટકાર્યો દંડ

Gujarat High Court annoyed with illegal constructions, Dholka Municipality Chief Officer fined Rs 20,000

ગુજરાત હાઈકોર્ટે કહ્યું લોકોના જાનમાલ જોખમાય તે યોગ્ય નહી, ગેરકાયદેસર બાંધકામો શા માટે પ્રશાસન ચલાવી લે છે?

Loading...