મહામારી / ગુજરાતમાં કોરોનાનો હાહાકાર! 24 કલાકમાં 2875 નવા કેસ, અત્યાર સુધીમાં થયેલા મોતનો આંકડો ચોંકાવનારો

Gujarat health department coronavirus update 4 april 2021

ગુજરાતમાં કોરોના વાયરસની રફ્તાર દરરોજ વધી રહી છે. રોજ નોંધાઇ રહેલા કેસનો આંકડો ચિંતાજનક છે ત્યારે આજે આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક 2875 કેસ નોંધાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ