મહામારી / આજે નવા 1372 નવા કેસઃ સુરત બાદ અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, જાણો સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા

Gujarat health department coronavirus update 23 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 56 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 88 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ