ચિંતા / રાજ્યમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાતા કુલ આંકડો 50 હજારની નજીક

Gujarat health department coronavirus update 20 July 2020 Gujarat

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની આઠમા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ